Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

અમેરિકામાં કોરાનાએ આજે એક હજારથી વધુ લોકોનો ભોગ લીધો

અમેરિકામાં એક વિવસમાં એક હજારથી વધારે લોકોના મોત થયા છે ૧૦ જૂન પછી પ્રથમ વખત આવુ બન્યુ છે. કેલિફોર્નિયામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ચાર લાખથી વધારે થઇ ગઇ હજુ પ્રશાસન ગંભીરતા નથી સમજતું.

(11:18 pm IST)