Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : બપોરે 12 વાગ્યા સુધીમાં નવા 34 કેસ : કુલ કેસનો આંકડો 775 થયો

જંગલેશ્વર, ન્યુ સાગર સોસાયટી, સિલ્વર એવન્યુ, રેલનગર,અલકા સોસાયટી, ગુરુ પ્રસાદ ચોક, બજરંગવાડી, એસ્ટ્રોન સોસાયટી, સાધુ વાસવાણી રોડ, રામધામ સોસાયટી, પુજારા પ્લોટ, વર્ધમાન નગર, પીડીયું મેડિકલ હોસ્ટેલ, બેડીનાકા ટાવર, માસ્તર સોસાયટી, નહેરુનર સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

રાજકોટ,તા.૨૩: શહેરમાં કોરોના બેકાબુ બનીને ફેલાઇ રહ્યો છે. હવે રોજનાં કેસની સરેરાશ ૪૦ ઉપર જવા લાગી છે. ગઇકાલે ૪૩ કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં રૈયા રોડ, પરસાણા નગર, રેલનગર, ગુરૂ પ્રસાદ ચોક, એવન્યુ, બજરંગ વાડી તથા એસ્ટ્રોન સોસાયટી પાસેનાં કરણ પાર્કમાં ભુવા પરિવારનાં ૬ સભ્યો, ડોકટર તથા વધુ એક કેદી સહિત ૩૪ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક ૭૭૫એ પહોંચયો છે. હાલમાં ૪૦૭ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ 

(૧) રહીમ મહમદભાઈ (ઉવ.૫૩),જંગલેશ્વર-૫. (૨) મહેન્દ્ર બાબુભાઈ જેઠવા (ઉવ.૪૭),ન્યુ સાગર સોસાયટી,  કેદારનાથ પાછળ.૩) આનંદ મહેશભાઈ ધમસાણીયા (ઉવ.૨૫), હમજોલી-૬૨, સીલ્વર એવન્યુ-૩.(૪) રક્ષિત અમીત કુમારગીરી (ઉવ.૬ માસ), ભકિત પાર્ક-૬૮, રેલનગર.(૫) મહમદઅલી કરીમભાઈ ચાનીયા (ઉવ.૪૨), બગદાદી મંઝીલ, દૂધસાગર રોડ. (૬) અતુલભાઈ ભીખુભાઈ દેવગનીયા (ઉવ.૪૫),જે-૧૫, નીલકંઠ પાર્ક-૩.(૭) રક્ષિત સુરેશભાઈ ભંડેરી (ઉવ.૨૨),ઓંમ, ૭/૨ અલ્કા સોસાયટી.(૮) ગોસાઈ વિરાજકુમાર કરશનપરી (ઉવ.૩૩), ફ્લેટ નં.-૧, શિવમ કોમ્પલેક્ષ, ગુરુપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ રોડ.(૯) ભટ્ટ હિતેષ મહિપતરાય (ઉવ.૫૨),'જય હરસિદ્ઘિ' બજરંગવાડી, પુનિતનગર મેઈન રોડ, જામનગર રોડ.(૧૦) જયવીરસિંહ ચુડાસમા (ઉવ.૭૫), ભકિત સદન, ૧૨-જાગૃતિ શ્રમજીવી સોસાયટી, જામનગર રોડ, ભોમેશ્વર મંદિર પાછળ.(૧૧) દિવ્યા ભુવા (ઉવ.૩૧),શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી.(૧૨) વિઠ્ઠલભાઈ ભુવા (ઉવ.૫૯), શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી.(૧૩) મોહનભાઈ ભુવા (ઉવ.૮૯),શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી.(૧૪) નિર્મળા દિલીપકુમાર શાહ (ઉવ.૬૦),એ-૧, ૨૦૧, સદગુરૂ, પુજા એપાર્ટમેન્ટ, પુજારા પ્લોટ-૩.(૧૫) ભરતભાઈ ચંદુભાઈ વિરામગામી (ઉવ.૬૪),૩૦૩, જયોતિ પાર્ક-૪, પરસાણાનગર.(૧૬) ઓટીબેન ભુવા (ઉવ.૮૪),શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી.(૧૭) સુધીરભાઈ ભુવા (ઉવ.૩૫),શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી.(૧૮) ચંપાબેન ભુવા (ઉવ.૫૫),શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી.(૧૯) યોગેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉવ.૪૦), બ્લોક નં. બી.-૧૭, ટોપલેન્ડ સોસાયટી, પારીજાત સોસાયટી પાસે, સાધુ વાસવાણી રોડ.(૨૦) અશોકભાઈ કક્કડ (ઉવ.૬૫),હેમપ્રભા, રામધામ સોસાયટી-૬, પરીમલ સ્કુલ પાસે, કાલાવાડ રોડ.(૨૧) દીપકભાઈ મનસુખભાઈ સાવલીયા (ઉવ.૪૨), શ્રીનાથજી કૃપા, બ્લોક નં.-૩૫, પટેલ કોલોની-૧, માયાણી ચોક. (૨૨) મધુબેન મનસુખભાઈ અકબરી (ઉવ.૫૦), બ્લોક નં.એ-૬૨, આલાપ રોયલ પામ, બાપા સીતારામ ચોક, મવડી.(૨૩) કમલા મનહરલાલ રામાવત (ઉવ.૬૦),રઘુનંદન, દર્શન પાર્ક-૨, પેરેડાઈઝ હોલ સામે, રૈયા રોડ.(૨૪) હસમુખલાલ નાગરદાસ આડેસરા (ઉવ.૬૦),શ્રી લક્ષ્મીનારાયણ કુંજ, વર્ધમાનનગર શેરી નં.-૨, રાજ મંદિર.(૨૫) કેતન ભાણજીભાઈ સગપરીયા (ઉવ.૪૪),અંબા આશ્રિત ફ્લેટ નં.-૨૦૨, પંચવટી મેઈન રોડ.(૨૬) પ્રફુલભાઈ જયસુખભાઈ નિમાવત (ઉવ.૫૫),અવધ, ત્રિવેણીનગર, મારુતી એપાર્ટમેન્ટ શેરી, બ્લોક નં.-૧૩૧ સામે, ગુરૂપ્રસાદ ચોક.(૨૭) વિનોદભાઈ સિધ્ધપુરા (ઉવ.૬૧),પિતૃદેવ કૃપા, શ્રધ્ધા સોસાયટી, સૂર્યમુખી હનુમાન શેરી, નહેરુનગર મેઈન રોડ.(૨૮) ડો. નિતીન માનત (ઉવ.૨૭),પી.ડી.યુ. મેડિકલ હોસ્ટેલ, એ-વિંગ.(૨૯) દેવરકી નાનકા (ઉવ.૩૨),સેન્ટ્રલ જેલ.(૩૦) બટુક વાઘજી (ઉવ.૫૬),બેડીનાકા ટાવર, નકલંક મંદિર શેરી.(૩૧) પ્રફુલ જેઠા પરમાર (ઉવ.૫૨), શીતલ પાર્ક, શ્યામનગર મેઈન રોડ.(૩૨) સંતોકી ગીરધરભાઈ વેલજીભાઈ (ઉવ.૭૩) ,એ-૩૦૧, શ્યામલ પેરેડાઈઝ, બીગ બજાર પાછળ, આર.એમ.સી. ગાર્ડન સામે, (૩૩) આટકોટયા હિતેષ હરીશભાઈ (ઉવ.૪૦), શ્રી રામકૃપા, ૯-માસ્ટર સોસાયટી, ૮૦ ફુટ રોડ, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે.(૩૪) છાંટબાર કૃપાલી સુમિત (ઉવ.૩૨),ફ્લેટ-૬૦૮, બિલ્ડીંગ-એફ, મહર્ષિ દયાનંદ, સરસ્વતી ટાઉનશીપ, રેલનગર પાસે રાજકોટનો સમાવેશ થાય છે.

(3:07 pm IST)