Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

સવારથી મુંબઇમાં ભારે વરસાદ

મુંબઇ : છેલ્લા બે કલાકથી મુંબઇના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે : શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા : ગઇકાલે પણ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો : વરસાદના કારણે મુંબઇના જનજીવનને અસર પડી : મુંબઇમાં આજે બપોરે હાઇટાઇડની ચેતવણી આપવામાં આવી છે

(3:46 pm IST)