Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ચીનના પ્રથમ મંગળ મિશનનો સફળ પ્રારંભ

૫ ટનનો ટીઆનવેન-1 સેટેલાઇટ એ મંગળના લાલ ગ્રહ માટે આ મહિનામાં ઉડનાર ત્રણ અવકાશયાન પૈકીનો બીજો

નવી દિલ્હી : ચાઇનાના મંગળ મિશનનું સફળ પ્રયાણ:   ટનનો ટીઆનવેન-1 સેટેલાઇટ મંગળના લાલ ગ્રહ માટે મહિનામાં ઉડનાર ત્રણ અવકાશયાન પૈકીનો બીજો છે. ચાઇનાના મંગળ મિશનનો હેતુ મંગળની સપાટી પર લેન્ડર ઓરબીટર અને રોવર યાન મૂકવાનો છે.

 ચીનના એક અવકાશયાનને દક્ષિણ ચીનના હેનન આઇલેન્ડથી સફળતાપૂર્વક લોંચ કર્યા પછી હવે મંગળ તરફ પ્રયાણ કરી રહ્યું છે.  મંગળ પર ઉતરવાનો ચીનનો પ્રથમ પ્રયાસ છે. ચાઇનીઝ લોંગ માર્ચ -5 રોકેટ વાનચાંગ સેટેલાઇટ લોંચ સેન્ટરથી મંગળ તરફ તેના માર્ગ પર સફળતાપૂર્વક મૂકવામાં આવ્યું છે.

(11:11 pm IST)