Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

એપ્‍પલ આઇફોન-૧૨ ઓકટોબરમાં લોન્‍ચ થઇ શકે છે

એપ્‍પલની યોજના પોતાના એલટીઇ આઇફોન-૧૨ મોડલને ઓકટોબરમા લોન્‍ચ કરવાની છે જયારે ૫ જી મોડલને નવેમ્‍બરમાં લોન્‍ચ કરશે જાપની સાઇટ મેક ઓટાકારાની એક નવી રીપોર્ટમાં ચીની આપૂર્તિ શૃંખલાનાસ્ત્રોતોનો હવાલો આપતા આ વાતનો દાવો કર્યોછ ે કોવિડ-૧૯ મહામારીને લઇ સપ્‍ટેમ્‍બરમાં આઇફોન-૧૨ લોન્‍ચ કરવાની યોજના સ્‍થગતિ કરવામા આવી.

(11:17 pm IST)