Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

એમપીઃ કોંગ્રેસના એક ધારાસભ્‍યએ આપ્‍યું રાજીનામું: ૧ર દિવસમાં ૩ ધારાસભ્‍યએ છોડયો પાર્ટીનો સાથ

મધ્‍ય પ્રદેશમાં કોંગ્રેસના સારા દિવસો નથી ચાલી રહ્યા ૧ર દિવસની અંદર પાર્ટીના ત્રણ ધારાસભ્‍યોએ રાજીનામા આપ્‍યા ખંડવાના નારાયણ પટેલ, પ્રધ્‍યુમન લોધી સાવિત્રીદેવીએ રાજીનામું આપ્‍યું.

(11:25 pm IST)