Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

રાહુલ ગાંધીએ બુસ્ટર ડોઝની માંગ ઉઠાવી

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકારને સવાલ કર્યો કે જનતાને બૂસ્ટર ડોઝ ક્યારે મળશે

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રસીકરણને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. પોતાના એક ટ્વિટ દ્વારા રાહુલે સરકારને સવાલ કર્યો કે જનતાને બૂસ્ટર ડોઝ ક્યારે મળશે. કેન્દ્ર પર કટાક્ષ કરતા, તેમણે કહ્યું, “આપણી મોટાભાગની વસ્તી હજુ પણ રસીકરણ પામી નથી. ભારત સરકાર ક્યારે બૂસ્ટર શોટ શરૂ કરશે?”

(11:13 pm IST)