Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

૨૦૨૧: ટીવી અને ફિલ્મ જગતના આ સિતારોઓએ લીધી વસમી વિદાય

વર્ષ ૨૦૨૧ હવે માત્ર થોડા દિવસોનું મહેમાન છે. આ વર્ષ આપણને એવી ઘણી યાદો આપી ગયું છે, જેને આપણે ભાગ્યે જ ભૂલી શકીએ. આ વર્ષે આપણા ઘણા ફેવરિટ સ્ટાર્સ પણ આપણી પાસેથી છીનવી લીધા છે. ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે આ વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. આ સ્ટાર્સ આપણાથી હંમેશ માટે દૂર થઈ ગયા છે અને તેમાં કોઈ શંકા નથી કે તેમની ઉણપ કોઈ પૂરી કરી શકશે નહીં.

(9:52 am IST)