Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

વાનરની અંતિમયાત્રાઃ સમાધી અપાઇ

રાજસ્થાનના સીકવાડામાં એક વાનરનું મૃત્યુ થતા ગ્રામજનોએ તેની અંતિમ યાત્રા કાઢી હતી. ફુલ-હાર અર્પીત કરાયેલ. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામીણો જોડાયા હતાં. ઢોલ નગારા સાથે વાનરને સમાધી આપવામાં આવેલ.

(2:32 pm IST)