Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

૧ જાન્યુઆરીથી ભારત અને સાઉદી અરેબિયા હવાઇ ઉડ્ડયન શરૂ કરશે

બબલ એગ્રીમેન્ટ હેઠળ પહેલી જાન્યુઆરીથી ભારત અને સાઉદી અરેબિયા હવાઇ ઉડ્ડયન શરૂ કરે તેવી સંભાવના છે. સાઉદી અરેબિયાના મદીના, દમ્મામી, જેદ્દાહ અને રિયાદથી વિમાનનું આવાગમન શરૂ થશે. જ્યારે ભારતમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોચીન, હૈદરાબાદ, કાલિકટ, બેંગ્લોર અને લખનઉથી વિમાની ઓપરેશન્સ શરૂ થશે તેમ *ન્યુઝફર્સ્ટ જણાવે છે.

(6:33 pm IST)