Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

દિલીપ કુમારના બીજા ભાઈ અસલમખાન પણ ક્રિટિકલ સ્થિતિમાં: તેમને પણ કોરોના પોઝીટીવ છે

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનો પરિવાર કઠિન સમયમાંથી  પસાર થઈરહ્યો છે. કારણ કે તેમના ૨ ભાઈ  એહસાન ખાન અને અસલમ ખાનને કોવિડ -19 પોઝિટિવના પરીક્ષણ પછી ગયા અઠવાડિયે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલકરવામાં આવ્યા હતા.  ડાયાબિટીઝ, હાયપરટેન્શન અને  હાર્ટ ડિસીઝતથા
કોરોનાને કારણે નાના ભાઈ અસલમ ખાનનું 21 ઓગસ્ટના રોજ 88 વર્ષની વયે અવસાન  થયું હતું.. અને હવે દિલીપકુમારની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુએ એહસાન ખાનના સ્વાસ્થ્ય વિશે એક અપડેટ શેર કર્યું છે અને કહ્યું છે કે તે પણ ગંભીર છે અને આઈસીયુમાં જીવન સાથે સંઘર્ષ કરી રહેલ છે. તેણીએ જાહેર
કર્યું કે તે ખુબ જ ગંભીર છે  અને આશા રાખે છે અને પ્રાર્થના કરે છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને ઘરે પરત આવી જશે. સાયરા બાનુએ કહ્યું કે, "આઈસીયુમાં સંઘર્ષ કરી રહેલા એહસાન ભાઈ માટે પ્રાર્થના કરો. વધુમાં,અસલમભાઈના અંતિમ સંસ્કાર વિશે બોલતા, તેમણે કહ્યું, "દિલીપકુમારનો ભત્રીજો ઇમરાન અને અયુબ ખાન (નાસિર ખાનનો પુત્ર) અને મુર્શીદ (જેણે બધીવ્યવસ્થા કરીરહ્યા છે

(12:00 am IST)