Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

દિલ્લી પોલીસએ હથિયાર અને માદક દવાઓની સિંડિકેટનો ભંડાફોડ કર્યો બે અપરાધીની ધરપકડઃ પોલિસની ભીંસથી અપરાધિઓમાં ફફડાટ

દિલ્લી પોલીસએ બતાવ્યુ કે ઉતરપ્રદેશ, દિલ્લી અને હરિયાણામાં ગેરકાયદે હથિયાર ગોલા બારૃદ અને માદક દવાઓની સિંડીકેટનો ભંડાફોડ કર્યો બે અપરાધીની ધરપકડ કરવામા આવી છે એમના કબજામાંથી પાંચ અત્યાધુનિક ૩૨ બોર પિસ્તોલ, ૧૦ જીવતા કારતુસ, ૧૫ કિલોગ્રામ અફીણ અને કાર જપ્ત કરવામા આવેલ છે.

(9:24 pm IST)