Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કોરોના મહાસંગ્રામઃ હરિયાણા વિધાનસભાના સ્‍પીકર કોરોના પોઝીટીવ થયાઃ ધારાસભ્‍યોમાં ગભરાટ

હરિયાણા વિધાનસભા અધ્‍યક્ષ જ્ઞાની ચંદગુપ્તાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે કોરોના પોઝીટીવ થયા પછી એમના ઘર પર આઇસોલેટ કરવામા આવ્‍યા છે. એમનુ સ્‍વાસ્‍થ્‍ય સ્‍થિર છે આ જાણકારી પંચકુલાના સિવિલ સર્જન જસજીત કૌરએ આપી.

(9:57 pm IST)