Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

હિમાચલ પ્રદેશમાં ગુમ થયેલા પર્યટકો,કુલી સહિત 17 ટ્રેકર્સ ગ્રુપના 11 લોકોના મોત : મૃતદેહ મળ્યા

ખરાબ હવામાનના કારણે 18 ઓક્ટોબરે આ ગ્રુપ ગુમ થયાના હેવલ હતા

હિમાચલ પ્રદેશમાં ગુમ થયેલા પર્યટકો, કુલી સહિત 17 ટ્રેકર્સનું એક જૂથ હતુ જેમાથી 11 લોકોના મોત થઇ ચુક્યા છે. આ લોકો ગુમ થયાની જેવી સૂચના મળી તેવા જ વાયુ સેના લમખાગા દર્રેમાં મોટા પાયે બચાવ કામગીરી અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં 11 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ભારે બરફવર્ષા  અને ખરાબ હવામાનના કારણે 18 ઓક્ટોબરે આ ગ્રુપ ગુમ થયાના સમાચાર આવ્યા હતા.

(2:19 pm IST)