Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

અંબર સે ધરતી પર આયે તારે, ઝગમગ ઝગમગ દીપાવલી કે દીપ પ્યારે

પ્રકાશનું પર્વ : વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીએ દ્વારે ટકોરા માર્યા છે. અંતરના કોડિયાને સ્‍નેહથી દીપાવવાનો અને હૈયે હરખના તોરણ સજાવવાનો આ આનંદિત અવસર છે. આ તહેવાર સંદેશ આપે છે કે સુખના સપનાઓની રંગોળી બનાવી, એકબીજા સાથે હળીમળીને સ્‍નેહનો રંગ ભરી દઇએ. અકિલા પરિવારની દીકરીઓ ચિ. ધન્‍વી અને ચિ. માહી નિમિષભાઇ ગણાત્રાએ દિવાળીના તેજોમય દીપ પ્રગટાવી સૌને દીપાવલી અને નૂતનવર્ષની શુભકામના પાઠવી છે. આજ મુબારક, કાલ મુબારક, દરિયા જેટલુ વહાલ મુબારક, સૌને સાલ મુબારક... (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(11:43 am IST)