Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ ૧૮ નવી ભવ્ય ઇમારતો બનાવવામાં આવશે

દિલ્હી: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ ૧૮ નવી ભવ્ય ઇમારતો બનાવવામાં આવશે. જેમાં, નવુ સંસદ ભવન, વડાપ્રધાનનું નવું નિવાસસ્થાન, ઉપરાષ્ટ્રપતિનું નવું નિવાસસ્થાન, એક્ઝિક્યુટિવ એન્ક્લેવ, સાંસદો માટે ચેમ્બર, ૧૦ કોમન  સેક્રેટ્રીએટ, કોન્ફરન્સ સેન્ટર, વિસ્તરણ, રાષ્ટ્રીય આર્કાઇવ્ઝ, આઈ.જી.એન.સી.એ.નો સમાવેશ થાય છે.

 

(10:58 pm IST)