Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

દેશમાં વધ્યા ઓમીક્રોનના કેસ : સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં: નવા 23 કેસ નોંધાતા ફફડાટ

મુંબઈ : દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ 88 કેસ મહારાષ્ટ્રમાં છે. આજે ગુરુવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 23 નવા કેસ નોંધાયા છે. તેમાંથી પુણેમાં 13, મુંબઈમાં 5, ઉસ્માનાબાદમાં 2 અને થાણે, નાગપુર અને મીરા ભાયંદર મ્યુનિસિપલ વિસ્તારમાં 1-1 કેસ મળી આવ્યા છે

(12:00 am IST)