Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

મોટાભાગનું વિશ્વ ફરી એકવાર કોરોનાના ભરડામાં

અમેરિકામાં આજે પણ કોરોનાના પોણા ત્રણ લાખ કેસ નોંધાયા : ઓમીક્રોન પણ પુરપાટ ભાગ્યો : ઇંગ્લેન્ડમાં લગભગ સવા લાખ કેસ : ફ્રાન્સમાં પણ એક લાખની આસપાસ કોરોના કેસ પહોંચ્યા : સ્પેનમાં પોણો લાખ, ઇટાલીમાં ૪૪ હજાર, જર્મનીમાં ૩૯ હજાર, ન્યૂયોર્ક એકલામાં ૩૮ હજાર, ફ્લોરિડામાં ૩૨ હજાર, અને રશિયામાં ૨૫ હજાર નવા કોરોના કેસ : ભારતમાં યથાવત ૬૬૫૦ કેસ અને ૩૭૪ મોતઃ ઓસ્ટ્રેલિયામાં પણ કોરોના વિસ્ફોટ થયો છે ૮ હજાર નવા કેસ : અમેરિકાના લોસ એન્જલસમાં ૮૬૩૩ કેસ : દુબઈ-યુએઈમાં ૧૦૦૨ કેસ ચીનમાં પણ ૧૦૦ નવા કેસ

યુએસએ      :    ૨,૭૦,૨૭૧ નવા કેસો

યુકે           :    ૧,૧૯,૭૮૯ નવા કેસો

ફ્રાન્સ         :    ૯૧,૬૦૮ નવા કેસો

સ્પેન          :    ૭૨,૯૧૨ નવા કેસો

ઇટાલી        :    ૪૪,૫૯૫ નવા કેસો

જર્મની        :    ૩૯,૧૯૬ નવા કેસો

ન્યુયોર્ક        :    ૩૮,૮૩૫ નવા કેસો

ફ્લોરિડા      :    ૩૨,૮૬૯ નવા કેસો

રશિયા        :    ૨૫,૬૬૭ નવા કેસો

કેનેડા         :    ૨૧,૪૯૩ નવા કેસો

દક્ષિણ આફ્રિકા :    ૨૧,૧૫૬ નવા કેસો

પોલેન્ડ       :    ૧૭,૧૫૬ નવા કેસો

નેધરલેન્ડ     :    ૧૩,૩૩૨ નવા કેસો

લોસ એન્જલસ    :      ૮,૬૩૩ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :    ૮,૧૫૮ નવા કેસો

એસ કોરિયા  :    ૬,૯૧૩ નવા કેસો

ભારત        :    ૬,૬૫૦ નવા કેસો

બ્રાઝિલ       :    ૩,૬૪૫ નવા કેસો

યુએઈ        :    ૧,૦૦૨ નવા કેસો

સિંગાપોર     :    ૩૨૨ નવા કેસો

સાઉદી અરેબિયા :      ૨૮૭ નવા કેસો

જાપાન       :    ૨૬૭ નવા કેસો

ચીન          :    ૧૦૦ નવા કેસો

હોંગકોંગ      :    ૦૨ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૬ હજારથી વધુ નવા કેસ અને ૩૭૪ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૬,૬૫૦ કેસો

નવા મૃત્યુ     :    ૩૭૪

સાજા થયા     :    ૭,૦૫૧

કુલ કોરોના કેસો    :     ૩,૪૭,૭૨,૬૨૬

એકટીવ કેસો   :    ૭૭,૫૧૬

કુલ સાજા થયા     :     ૩,૪૨,૧૫,૯૭૭

કુલ મૃત્યુ       :    ૪,૭૯,૧૩૩

કોરોના ટેસ્ટ    :    ૧૧,૬૫,૮૮૭

વેકસીનેશન   :    ૫૭,૪૪,૬૫૨

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૫,૨૮,૦૫,૦૧૯  કેસો

ભારત       :     ૩,૪૭,૭૨,૬૨૬ કેસો

બ્રાઝીલ     :     ૨,૨૨,૨૬,૫૭૩ કેસો

(11:02 am IST)