Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ગુલમર્ગ સહિત કાશ્મીરના સંખ્યાબંધ વિસ્તારોમાં બરફવર્ષા

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ અને ટિનટિંગમર્ગમાં ભારે બરફવર્ષા થઇ છે. ગુલમર્ગમાં અંદાજે પાંચ ઈંચ જેટલો બરફ જામ્યો : તંગમર્ગથી ગુલમર્ગ જવાનો રસ્તો લપસણો બની ગયો છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓની સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ : સાંકળ વગર વાહનોને ગુલમર્ગ જવા પર પ્રતિબંધ..

(2:49 pm IST)