Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

નવી દિલ્હીઃ સબ્ઝી મંડીમાં રેલવે ગોડાઉનમાં આગ ફાટી નીકળી, મેટ્રો નજીક અકસ્માતથી ખળભળાટ મચી ગયો: ૧૪ બંબા ઘટનાસ્થળે પહોંચ્યા

દિલ્હીના ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રતાપ નગર મેટ્રો સ્ટેશન પાસે સબ્ઝી મંડીમાં બનેલા રેલવે ગોડાઉનમાં આગ લાગી છે.  ઘટનાસ્થળે કુલ ૧૪ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા છે.  આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

(9:24 pm IST)