Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

નીફટીએ ૧૭૦૦૦ ની સપાટી તોડીઃ સેન્‍સેકસ ૬૦૦ પોઇન્‍ટ ડાઉન

મુંબઇ : વૈશ્વિક પરિબળોને કારણે શેરબજારમાં નરમી. ૧૦-૧પ કલાકે સેન્‍સેકસ પ૬૬ ડાઉન સાથે પ૬૬૩૦ અને નીફટીમાં વેંચાણઃ ફયુચર રીટેલ પ ટકા તુટયોઃ બજારમાં ભારે વેંચવાલીઃ તમામ સેકટર લાલ ઝોનમાં

(11:19 am IST)