Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

જિગ્નેશ મેવાણીના જામીન નામંજૂર : હવે HCના દ્વાર ખખડાવશે

રાજકોટ તા.૨૫ જિગ્નેશ મેવાણીના જામીન  નામંજૂર થયા છે.
મેવાણીને હજુ આસામ જેલમાં રહેવું પડશે 
નીચેની કોર્ટે  જામીન નામંજૂર કર્યા છે 
    પાલનપુરથી  ધરપકડ થઈ હતી. ટ્વીટ મામલે ફરિયાદ થયા બાદ ધરપકડ   થઇ હતી.હવે HCના દ્વાર મેવાણી
 ખખડાવશે.

 

(6:12 pm IST)