Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની મહત્વપૂર્ણ સમિતિની રચના

મોટાભાગના જી-23 જૂથના નારાજ કોંગ્રેસીઓને સ્થાન અપાયું :રાજકીય બાબતો, સામાજિક ન્યાય અને શશ્ક્તિકરણ અને આર્થિક સુધારાઓ માટે મહત્વની સમિતિની રચના કરાઈ

નવી દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનીમહત્વપૂર્ણ સમિતિની રચના કરાઈ છે જેમાં  મોટાભાગના જી-23 જૂથના નારાજ કોંગ્રેસીઓને સ્થાન અપાયું  છે, મહત્વની સમિતિમાં રાજકીય બાબતો, સામાજિક ન્યાય અને શશ્ક્તિકરણ અને આર્થિક સુધારાઓ માટે મહત્વની સમિતિની રચના કરાઈ છે

 

(9:52 pm IST)