Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

આખરે ઇલોન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યું: ટ્વિટરના બોર્ડે ડીલને મંજૂરી આપી

શેર દીઠ $54.20, કુલ $44 બિલિયન ડોલરની ડીલ - ટ્વીટર હવે ખાનગી કંપની બનશે : 'સ્વતંત્ર સ્પીચ એ લોકશાહીનો પાયો છે': ટ્વીટરમાં નવી સુવિધાઓ, ઓપન સોર્સ અલ્ગોરિધમ ઉમેરાશે: સ્પામ બૉટોને હરાવવાનું વચન આપતા કહ્યું કે 'બધા વ્યક્તિઓને ઓથેન્ટિક કરાશે

આખરે ઇલોન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યું છે  ટ્વિટરના બોર્ડે ડીલને મંજૂરી આપી  છે.શેર દીઠ $54.20, કુલ $44 બિલિયન ડોલરની ડીલ  કરી છે .ટ્વીટર હવે ખાનગી કંપની બનશે .એલેન માસ્ક કહ્યું કે'સ્વતંત્ર સ્પીચ એ લોકશાહીનો પાયો છે' ટ્વીટરમાં  નવી સુવિધાઓ, ઓપન સોર્સ અલ્ગોરિધમ ઉમેરાશે  સ્પામ બૉટોને હરાવવાનું વચન આપતા કહ્યું કે 'બધા વ્યક્તિઓને ઓથેન્ટિક કરાશે'

(1:22 am IST)