Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મારી સભામાં રાહુલ ગાંધીના ગુંડા આવ્‍યા'તા : સ્‍મૃતિ ઇરાનીનો આક્ષેપ

નવી દિલ્‍હી , તા., રપઃ અમેઠીમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાજપના નેતા અને કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાનીએ જણાવ્‍યું કે ૧૦ વર્ષની મારી રાજકીય કારકીર્દીમાં એવુ પહેલી વાર થયું છે. એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીના ગુંડા આવ્‍યા હતા.. હું સોગંધ ખાવ છુ કે આવનારા પ વર્ષમાં એક પણ કોંગ્રેસના ગુંડા અમેઠી લોકસભા વિસ્‍તારમાં રહી નહી શકે.

(4:27 pm IST)