Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

હોર્લિકસનું હેલ્‍ધી ડ્રીંકસનું લેબલ હટાવીને ફંકશનલ ન્‍યુટ્રીશ્નલ ડ્રીંકસ કરાયુ

નવી દિલ્‍હી, તા. ૨૫ : હવે હોર્લિકસ હેલ્‍ધી ડ્રીંકસ રહ્યુ નથી : ભારત સરકારના આદેશ બાદ તેની પેરન્‍ટ કંપની હિન્‍દુસ્‍તાન યુનિલિવરે કેટેગરીમાં ફેરફાર કર્યો છે અને તેમાંથી હેલ્‍ધીનું લેબલ હટાવી દીધુ છે : હવે તેની કેટેગરીનું નામ બદલીને ફંકશનલ ન્‍યુટ્રીશયલ ડ્રિંકસ કરવામાં આવ્‍યુ છે. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે ઘણી પેય પદાર્થોની કંપનીઓને તેમના ઈ-કોમર્સ લેટફોર્મ પરથી હેલ્‍થ ડ્રીંકસ કેટેગરી હટાવવાનો નિર્દેશ આપ્‍યો હતો.

(6:19 pm IST)