Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ નાં ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિમાં આજે પંજાબની પટિયાલ લોકસભા બેઠકની સંગઠનાત્મક બેઠક યોજાઈ

પટિયાલા : પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ નાં ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિમાં આજે પંજાબની પટિયાલા લોકસભા બેઠકની સંગઠનાત્મક બેઠકમાં ભાજપ લોકસભા કોર કમિટીના અધિકારીઓ, જિલ્લા પ્રમુખ, વ્યવસ્થાપન સમિતિ, પ્રભારી અને કન્વીનર અધિકારીઓએ ભાગ લીધો હતો. તેમની સાથે પંજાબના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુનિલ જાખડ જી અને ભાજપના પટિયાલાના ઉમેદવાર શ્રી પ્રનીત કૌરજી હાજર રહ્યા હતા. આ તકે વિજયભાઈ એ ઉપસ્થિત મહાનુભાવો ને ઉદબોધન કર્યું હતું.

 

(6:32 pm IST)