Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

રાજ્યના પાંચ આઈપીએસ અધિકારીઓને સિનિયર ટાઈમ સ્કેલ મંજૂર કરાયો

રાજ્યના પાંચ આઈપીએસ પોલીસ અધિકારીઓને સિનિયર ટાઈમ સ્કેલ (પે મેટ્રિક્સમાં લેવલ ઇલેવન - રૂ. ૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦) મંજૂર કરેલ છે. જેમાં વિશાખા જૈન, રાઘવ જૈન, ડો. જીતેન્દ્ર અગ્રવાલ, ડો. નિધિ ઠાકુર અને કુરુકોન્ડા સિદ્ધાર્થનો સમાવેશ થાય છે

(8:35 pm IST)