Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ફ્લોરિડામાં એરફોર્સ બેઇઝના રનવે ઉપર ખુંખાર મગરમચ્છ ઘૂસી ગયો

અમેરિકાના ફ્લોરિડામાં એરફોર્સના લશ્કરી મથકમાં  મગરમચ્છ ઘૂસી ગયો: નદીમાંથી બહાર નીકળી લડાકુ વિમાનના રન-વેની નજીક આ ખુંખાર મગરમચ્છ પહોંચી જતા પકડવામાં પરસેવો છૂટી ગયો..

(10:44 pm IST)