Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મિલખા સિંઘને કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે હોસ્પિટલમાં દાખલ કર્યા


નવી દિલ્હી : દેશના સુપ્રસિદ્ધ એથ્લેટ અને ભારતને એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ અપાવનારા મિલખા સિંઘને 20 મે ના રોજ કોવિદ પોઝિટિવ આવ્યો હતો. તેમને સાવચેતીના પગલારૂપે ફોર્ટિસ હોસ્પિટલ મોહાલી ખાતે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ફ્લાઈગ શીખ તરીકે જગપ્રસિદ્ધ બન્યા હતા.

(9:29 am IST)