Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

૩૧ મે પહેલા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી દેજો

આગામી ૧ થી ૬ જૂન સુધી ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટેનું  "ઈ ફાઈલિંગ પોર્ટલ" કાર્યરત રહેશે નહીં, એટલા માટે તમારું આઇટીઆર ૩૧ મે પહેલા ભરી દેવું હિતાવહ છે તેમ જાણવા મળે છે.

(7:54 pm IST)