Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

CISF ના ડીજી સુબોધ કુમાર જયસ્વાલની CBI ડિરેક્ટર બન્યા : 1985 ની બેચના IPS ઓફિસરની નિયુક્તિ

નવી દિલ્હી : CISF ના ડીજી સુબોધ કુમાર જયસ્વાલની CBI ડિરેક્ટર બન્યા છે 1985 ની બેચના IPS ઓફિસર અને CISF ના ડીજી સુબોધ કુમાર જયસ્વાલની CBI ડિરેક્ટર તરીકે નિયુક્તી કરાઈ છે.

સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટીંગેશનના વડાની જાહેરાત કરી દેવામાં આવી છે .સીબીઆઇના નવા ડાયરેકટક તરીકે આઇપીએસ અધિકારી સુબોધ જયસ્વાલની નિમણુંક કરવામાં આવી છે. તેમનો કાર્યકાલ બે વર્શ સુધીનો રહેશે.

 આઇપીએસ સુબોધ કુમાર જયસ્વાલ નવા ડાયરેકટર બન્યાં છે.આઇપીએસ સુબોધ કુમાર 1985ના આઇપીએસ બેંચના અધિકારી છે. તે પહેલા મહારાષ્ટ્રના પોલીસ મહા નિર્દેશક રહ્યા હતા.તેમની કામ કરવાની એક આગવી શૈલી છે તેેમના અનુઊવ અને તેમની સર્વિસ બુક સારી હોવાથી તેમના પર પસંદગી ઉતારવામાં આવી છે. સીબીઆઇના ડાયરેકટર બનતાં પહેલા તે કેન્દ્રીય ઐાધોગિક સુરક્ષા બળના મહાનિર્દેશક હતાં.

   
(11:28 pm IST)