Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

છેલ્લા ત્રણ મહિનામાં ઈંગ્લેન્ડ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં ઓમીક્રોન-કોરોના કેસોએ મોટો જમ્પ માર્યો: ચારેકોર ચિંતા અને ભયની લાગણી

છેલ્લા ૯૦ દિવસમાં ૩ દેશોમાં ઓમીક્રોન ફેલાયા પછીના કેસોની છેલ્લી સ્થિતિ:

યુકે-ઈંગ્લેન્ડ ( છેલ્લા ૯૦ દિવસમાં) :
૨૫ ઓક્ટોબરે : ૩૯,૯૬૨ કેસ
૨૫ નવેમ્બરે     : ૪૩,૬૭૭ કેસ
૨૫ ડિસેમ્બરે.   : ૧,૨૨,૧૯૬ કેસ
યુએસએ-અમેરિકા (છેલ્લા ૯૦ દિવસમાં) :
૨૫ ઓક્ટોબરે : ૧૬,૭૦૭ કેસ
૨૫ નવેમ્બરે     : ૧,૭૭,૬૬૭ કેસ
૨૫ ડિસેમ્બરે.   : ૧,૯૯,૨૮૧ કેસ
દક્ષિણ આફ્રિકા (છેલ્લા ૯૦ દિવસમાં)
૨૫ ઓક્ટોબરે : ૩૧૮ કેસ
૨૫ નવેમ્બરે     : ૧,૪૧૦ કેસ
૨૫ ડિસેમ્બરે.   : ૧૮,૮૪૭ કેસ
*ન્યૂઝફર્સ્ટ

(11:52 am IST)