Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ભારતમાં ઓમિક્રોન કેસઃ ૪૧૫

ભારતમાં ઓમીક્રોન કોરોના કેસનો આંકડો સવા ચારસોએ પહોંચવા આવ્યોઃ ૨૪ કલાકમાં નવા સાત હજારથી વધુ કોરોના કેસ નોંધાયા, ૩૮૭ ના મોત, ૭ હજાર સાજા થયા : અમેરિકામાં આજે પણ બે લાખ નવા કેસ : ઇંગ્લેન્ડમાં સવા લાખ નવા કેસઃ ફ્રાન્સમાં લગભગ એક લાખ : સ્પેનમાં પોણો લાખ

ઇટલીમાં ૫૦ હજાર, ન્યૂયોર્ક એકલામાં ૪૪ હજાર અને જર્મનીમાં ૨૭ હજાર નવા કેસ નોંધાયા : યુએઈ-દુબઈમાં કેસો વધ્યા, ૧૩૫૨ નોંધાયા : ચીનમાં ૧૪૦ નવા કેસ : સિંગાપુર ૨૬૫ અને હોંગકોંગમાં પાંચ નવા કોરોના કેસ નોંધાયા

યુએસએ     :     ૧,૯૯,૨૮૧ નવા કેસો

યુકે          :     ૧,૨૨,૧૮૬ નવા કેસો

ફ્રાન્સ        :     ૯૪,૧૨૪ નવા કેસો

સ્પેન         :     ૭૦,૬૧૨ નવા કેસો

ઇટાલી       :     ૫૦,૫૯૯ નવા કેસો

ન્યૂયોર્ક      :     ૪૪,૪૩૧ નવા કેસો

જર્મની       :     ૨૭,૬૭૯ નવા કેસો

રશિયા       :     ૨૪,૭૦૩ નવા કેસો

દક્ષિણ આફ્રિકા    :     ૧૮,૮૪૭ નવા કેસો

પોલેન્ડ      :     ૧૫,૩૯૨ નવા કેસો

નેધરલેન્ડ    :     ૧૨,૪૨૩ નવા કેસો

કેનેડા        :     ૧૧,૩૦૬ નવા કેસો

ઓસ્ટ્રેલિયા   :     ૯,૧૫૪ નવા કેસો

ભારત       :     ૭,૧૮૯ નવા કેસો

એસ કોરિયા :     ૫,૮૩૬ નવા કેસો

બેલ્જિયમ    :     ૪,૪૨૧ નવા કેસો

બ્રાઝિલ      :     ૪,૧૬૪ નવા કેસો

યુએઈ       :     ૧,૩૫૨ નવા કેસો

સાઉદી અરેબિયા  :     ૩૩૨ નવા કેસો

જાપાન      :     ૩૦૩ નવા કેસો

સિંગાપોર    :     ૨૬૫ નવા કેસો

ચીન         :     ૧૪૦ નવા કેસો

હોંગકોંગ     :     ૦૫ નવા કેસો

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૫,૩૦,૦૬,૫૧૮ કેસો

ભારત         :     ૩,૪૭,૭૯,૮૧૫ કેસો

બ્રાઝીલ       :     ૨,૨૨,૩૦,૭૩૭ કેસો

ભારતમાં ૨૪ કલાકમાં ૭ હજાર ઉપર

નવા કેસ નોંધાયા

નવા કેસો     :     ૭,૧૮૯ કેસો

નવા મૃત્યુ     :     ૩૮૭

સાજા થયા    :     ૭,૨૮૬

કુલ કોરોના કેસો    :   ૩,૪૭,૭૯,૮૧૫

એકટીવ કેસો  :     ૭૭,૦૩૨

કુલ સાજા થયા     :   ૩,૪૨,૨૩,૨૬૩

કુલ મૃત્યુ      :     ૪,૭૯,૫૨૦

૨૪ કલાકમાં ટેસ્ટ   :   ૧૧,૧૨,૧૯૫

વેકસીનેશન   :     ૬૬,૦૯,૧૧૩

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો     :     ૧,૯૯,૨૮૧

હોસ્પિટલમાં   :     ૭૦,૨૨૯

આઈસીયુમાં   :     ૧૬,૪૬૬

મૃત્યુ          :     ૧,૦૫૭

(2:39 pm IST)