Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઍલઓસીમાં ઘુસણખોરી માટે નવા રસ્તાની શોધમાં

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા., રપ : જમ્મુ કાશ્મીરના ઍલઓસી ઉપર ઘુસણખોરી માટે આતંકવાદીઓ નવા રસ્તાની  શોધમાં છે.

આતંકવાદીઓ બે થી ત્રણ જુથમાં આવીને સીમા અને ચોકીઓનો રસ્તો શોધી રહયા છે. આવા આતંકવાદીઓ પાસે મોટા પ્રમાણમાં હથીયારો પણ હોય

(5:15 pm IST)