Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

હવે બાળકો માટેની વેક્સિનને મંજુરી : ભારત બાયોટેકની વેક્સિનને DCGIની લીલીઝંડી

કોવેક્સિનને DCGIની ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી 12થી 18 વર્ષના બાળકોને આપી શકાશે વેક્સીન

નવી દિલ્હી : દેશમાં કોવિડના કેસમાં અચાનક વધારો અને કોરોના વાયરસના વેરિયન્ટ ઓમિક્રોનના ખતરા વચ્ચે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનને DCGIની ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી મળી ચૂકી છે. આ વેક્સિન 12થી 18 વર્ષના બાળકોને આપી શકાશે

(9:24 pm IST)