Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

૧૫ થી ૧૮ વર્ષના બાળકો, કિશોરો માટે ૩ જાન્યુઆરીથી વેકસીનેશન શરૂ થશે : વડાપ્રધાનની મોટી જાહેરાત

હેલ્થકેર, ફ્રન્ટલાઈન વોરીયરને, ૬૦ વર્ષથહે વધુ વયના  સિનિયર સિટીઝનને ૧૦ જાન્યુઆરીથી વેકસીનેશનનો નવો ડોઝ અપાશે: કોરોના હજી ગયેલ નથી: સતર્કતા જરૂરી: અત્યારે રાત્રે ૯.૪૫ કોરોના હજી ગયેલ નથી: સતર્કતા જરૂરી: વાગે નરેન્દ્રભાઈનું ૧૫ મિનિટ રાષ્ટ્રજોગુ અચાનક સંબોધન

(10:17 pm IST)