Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે મિસાઈલ જંગમાં મોટી ખુવારી: 250થી વધુ લોકોના મોત

સેંકડો મિસાઈલ્સ છોડી ત્યારે સેંકડો ઈમારતો અને રહેણાંક વિસ્તારો ધ્વંશ

ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની યુદ્ધ વિરામની સંધી અલ્પજીવી રહી. બંને એકબીજા પર અવિશ્વાસનો આરોપ મૂકે છે. જો કે ઈઝરાયેલ ગત મેથી સપ્ટેમ્બર દરમ્યાન ગાઝા પટ્ટી અને પેલેસ્ટાઈનના પ્રાંત પર સેંકડો મિસાઈલ્સ છોડી ત્યારે જાનહાની સર્જવા સાથે સેંકડો ઈમારતો અને રહેણાંક વિસ્તારો ધ્વંશ કર્યા હતા. પેલેસ્ટાઈનને ઘણી ખુવારી અને 250થી વધુના મોત જોવા પડયા હતા .

(1:13 am IST)