Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સમગ્ર વિશ્વને કોરોનાના મહાતંડવમાં ફસાવનાર વુહાનમાં ૮ મહિના પછી ખુલ્‍યા કોલેજઃ વિદેશી વિદ્યાર્થીઓને પરત આવવાની અનુમતિ ન આપી

દુનિયાભરમા કોરોના મહામારી ફેલાવનાર ચાઇનાના વુહાન શહેરમા ઘણા દિવસો પેહલાંજ ત્‍યાં લોકડાઉન ખુલવાને કારણ સામાન્‍ય જીવન પાટા પર આવી ગયુ વુહાનમા ૮ મહિના પછી સ્‍કૂલ કોલેજ ખોલવામા આવ્‍યા અહી ડીસેમ્‍બર ૨૦૧૯માં  કોરોના મહામારીની શરૂઆત થયેલી.

જાન્‍યુઆરીથી શૈક્ષણિક સંસ્‍થાઓ બંધ હતી જયારે ભારતના સેંકડો વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓને હજુ પણ વુહાનમાં પરત આવવાની અનુમતિ નથી.

(12:00 am IST)