Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પત્રકારના પરિવારને મળવા જઇ રહેલ ઉતરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્‍યક્ષ અજયકુમાર લલ્લુની ધરપકડઃ ઘણા નેતાઓ પણ શામેલ

ઉતરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્‍યક્ષ અજયકુમાર લલ્લુ તરફથી ટવિટ કરી જાણકારી આપવામા આવી છે કે બલિયાના પત્રકાર રતનસિંહની હત્‍યા બે ગુનાહોની હત્‍યાને સહન નહી કરે પત્રકાર રતનસિંહના પરિજનોને મળવા જઇ રહ્યો છું બીજેપી સરકારની પોલીસએ સલોન ટોલ પર ગાડી રોકી દીધી છે, પગપાળા જઇ રહ્યો છું પોલીસએ પછી કોંગ્રેસ પ્રદેશ અધ્‍યક્ષ સહિત ઘણા નેતાઓની ધરપકડ કરી.

(11:55 pm IST)