Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ચીનની અવળચંડાઇને મળશે મુંહતોડ જવાબ, લદાખના શિખરો પર મિસાઇ ટુકડી તૈનાત, ઘાતક મિસાઇલ રૂસ નિર્મિત, ગલવાન ઘાટીની હિંસા પછી બંને દેશોના સંબંધમાં કડવાશઃ ચીની હેલિકોપ્‍ટરોની ભારતીય સીમામા ઘૂસવાની કોશિષે, ચીનની વાયુસેના સક્રિય

લડાખ સહિત વાસ્‍તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફથી થનાર કોઇપણ  અટકચાળાનો જવાબ આપવા ભારતીય સૈન્‍ય તૈયાર લદાખના શિખરો પર મિસાઇલ ટૂકડી તૈનાત  મિસાઇલ રૂષિ નિર્મિત છે ઘાતક છે ગલવાન ઘાટીની હિંસા પછી બંને દેશોના સંબંધમાં કડવાશ ઉત્‍પન થઇ છે ચીનએ એલએસી પર સૈનિકો વિમાનો અને ભારે હથિયારોનો  જમાવડો કર્યો છે ચીની હેલિકોપ્‍ટરો ભારતીય ક્ષેત્રમાં  દાખલ થવાની કોશિશ કરે છે ચીનએ  વાયુસેનાને સક્રિય કરેલ છે.પત્રકારની હત્‍યા આનુ તાદુ ઉદાહરણ છે.

 

(8:43 am IST)