Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મધ્‍યપ્રદેશમાં દુર્ઘટના, બે માળનુ મકાન કડડભૂસ નીચે તૂટી પડયુ કાટમાળમા દબાયેલા ૬ લોકોને બહાર કાઢયા, હોસ્‍પિટલમાં દાખલ વિસ્‍તારમાં ભયનો માહોલ

મધ્‍યપ્રદેશના દેવાસ સ્‍ટેશન રોડ પર આવેલ નવી વસ્‍તીમાં મંગળવાર સાંજના  બે માળનુ મકાન કડડભૂસ થઇને  તૂટી પડયુ મકાન પડવાથી પરિવારના લોકો કાટમાળમાં દબાઇ ગયા સૂચના પછી તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચેલ નિગમ અને પોલીસ ટીમએ  રેસક્‍યુ કરી છ લોકોને કાટમાળમાંથી બહાર કાઢયા અને હોસ્‍પિટલ પહોંચાડયા

 

(12:06 am IST)