Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

તિરૂવનંતપુરમમાં કેરલ સચિવાલયમાં ભયંકર આગઃ સોના તસ્‍કરી કાંડની ફાઇલો બળીને ભસ્‍મીભૂત વિપક્ષએ બતાવ્‍યું ષડયંત્ર

કેરલમાં પ જૂલાઇના તિરૂવનંતપુરમ ીવમાન મથકથી ૩૦ કિલોગ્રામ સોનું જપ્ત થયા પછી સોના તસ્‍કરી કાંડમાં ગરમાવો આવ્‍યો. કોંગ્રેસ સતત આ મુદ્દે સરકાર પર નિશાન સાધે છે.  આગમાં મહત્‍વપૂર્ણ ફાઇલો નષ્‍ટ થઇ છે. આ એક શંકાસ્‍પદ મામલો છે.

વિપક્ષએ આગની ઘટનાને ષડયંત્ર બતાવ્‍યું છે. ભાજપએ આ મામલે સચિવાલય સમક્ષ ધરણા કર્યા. આ સુનિયોજિત તોડફોડ અને સોનાની તસ્‍કરી મામલામાં મંત્રિયોની ભાગીદારી છુપાવવાનો એક પ્રયાસ હતો.

(12:00 am IST)