Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

૨૬ કલાકે જીવતા નીકળ્યા

મહારાષ્ટ્રના રાયગઢ પંથકમાં ૫ માળની ઇમારત પતાના મહેલની જેમ તૂટી પડેલ. તેના કાટમાળ નીચેથી ૧૯ કલાક પછી ૪ વર્ષનો છોકરો હેમખેમ જીવીત મળી આવેલ. હવે ૨૬ કલાકે ૬૦ વર્ષની વૃધ્ધાને જીવતી બહાર કાઢવામાં આવી છે. મૃતકોની સંખ્યા ૧૫ થયેલ છે.

(3:43 pm IST)