Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કિમ જોંગની નવી તસ્વીરો શું કહે છે

ઉત્તર કોરિયાના સરકારી મિડીયાએ તાનાશાહ કીમ જોંગ-ઉનની નવી તસ્વીરો જાહેર કરી છે. જેમાં તેઓ વર્કર્સ પાર્ટીની પોલિટ બ્યુરોની બેઠકમાં બેઠેલા દર્શાય છે. તેમણે કોવિદ ૧૯ અને તોફાન રોકવા પગલા ભરવા કહેલ નવી તસ્વીરો દક્ષિણ કોરિયાના સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ કિમ દે-જુંગના પૂર્વ હસયોગી દ્વારા કીમ જોંગ-ઉન કોમામાં હોવાના દાવા પછી બહાર આવી છે.

(8:08 pm IST)