Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ધારા સભાના પ્રારંભ પૂર્વે પંજાબ વિધાનસભામાં ૩ ધારાસભ્યોને કોરોનાનો ચેપ

ર૮ ઓગષ્ટે પંજાબ વિધાનસભાની બેઠક મળી રહી છે તે પૂર્વે કોંગ્રેસના પરગટસિંહ, અકાલી દળના ગુરૂપ્રતાપસિંહ,અને આપના મનજીતસિંહ સહિત  ત્રણ ધારાસભ્યોને કોરોના વળગ્યો છે. આ પહેલા પ્રધાન સુંદરશામ, હરદપાલ અને હરિંદરપાલને કોરોના વળગેલ.

(8:09 pm IST)