Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જૂઠાણીની ફેકટ્રીના સોનિયાજી મુખીયા છેઃ ભાજપ સાંસદના પ્રહાર

ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ કહ્યું છે કે સોનિયા ગાંધીના વડપણમાં કોંગ્રેસ જૂઠાણાની ફેકટ્રી છે. સોનિયા ગાંધીએ કહેલ કે રાજયોને જીએસટીના ચૂવકણું સમયસર  કરવામાં આવે વળતર આપવાનો ઇન્કાર કરવો એ સરકાર તરફથી વિશ્વાઘાત છે. દૂબેએ કહેલ કે ભાજપે કોંગ્રેસની ૧ લાખ કરોડ રૂપિયાની વેટની ખાત્રીને પૂરી કરેલ છે.ભાજપ રાજયોને જીએસટી માટેના પોતાના વચનને પુરા કરશે.

(8:10 pm IST)