Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુશાંતસિંહ કેસમાં નવો ફણગો ફૂટ્યો : દિપેશ, પીઠાની અને મીરાન્ડાએ સીબીઆઈને કરી નવી કબૂલાત : રિયાએ સુશાંતસિંહને છોડ્યાના બીજા દિવસે (9 મી જૂન), રિયાએ સુશાંતના ઘરે આઇટી પ્રોફેશનલ ટીમ મોકલી, સુશાંતસિંહનો આખો ડેટા 8 હાર્ડ ડિસ્કમાં ખસેડ્યો હતો

જ્યારે સુશાંતસિંહે પ્રતિકાર કર્યો ત્યારે તેને ધમકી આપતો કોઈનો ફોન આવ્યો હતો અને સુશાંતસિંહ પછી ચૂપ રહ્યો હતો : સીબીઆઈ રિયાના બ્લડ સેમ્પલ, હસ્તાક્ષરના નમૂના અને વોઇસ સેમ્પલ લઈ શકે છે અને સીબીઆઈ તેણીના નાર્કો ટેસ્ટની માંગ પણ કરી શકે છે તેમ આધારભૂત સૂત્રોમથી જાણવા મળે છે.

સુશાંતસિંહ કેસમાં નવો ફણગો ફૂટ્યો : દિપેશ, પીઠાની અને મીરાન્ડાએ સીબીઆઈને કરી નવી કબૂલાત  : રિયાએ સુશાંતસિંહને છોડ્યાના બીજા દિવસે (9 મી જૂન), રિયાએ સુશાંતના ઘરે આઇટી પ્રોફેશનલ ટીમ મોકલી, સુશાંતસિંહનો આખો ડેટા 8 હાર્ડ ડિસ્કમાં ખસેડ્યો હતો : જ્યારે સુશાંતસિંહે પ્રતિકાર કર્યો ત્યારે તેને ધમકી આપતો કોઈનો ફોન આવ્યો હતો અને સુશાંતસિંહ પછી ચૂપ રહ્યો હતો : સીબીઆઈ રિયાના બ્લડ સેમ્પલ, હસ્તાક્ષરના નમૂના અને વોઇસ સેમ્પલ લઈ શકે છે અને સીબીઆઈ તેણીના નાર્કો ટેસ્ટની માંગ પણ કરી શકે છે તેમ આધારભૂત સૂત્રોમથી જાણવા મળે છે.

(11:07 pm IST)