Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

નેટ ફલીકસની સીરીઝ બેડ બોય બિલિયનેયર્સના વિરૂધ્ધ દિલ્લી હાઇકોર્ટે પહોંચ્યા મેહુલ ચોકસી

પીએનબી ગોટાળાના આરોપી મેહુલ ચોકસીએ નેટફલીકસ સીરીઝ બેડબોય બિલિયનેયર્સના વિરૂધ્ધ દિલ્લી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી એને જોવાની માંગ કરી છે. ચોકસીએ આશંકા દર્શાવી છે કે ભત્રીજા નિરવ મોદીથી એમનું નામ જોડાઇ શકે છે અને આનાથી એમનો કેસ પ્રભાવિત થઇ શકે છે.

(12:35 am IST)