Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સમસ્ત વિશ્વમાં હવે આઠ કરોડ કોરોના દર્દીઓ

ઇંગ્લેન્ડમાં ફેલાયેલ મહા ભયાનક નવા કોરોના વાયરસે વિશ્વભરમાં મોટો આતંક અને ફફડાટ સર્જી દીધો

નવી દિલ્હી : વિશ્વભરમાં ફેલાઈ ચૂકેલા કોરોના દર્દીઓનો આંક હવે આઠ કરોડને વળોટી ચૂક્યો છે. દિવસે ને દિવસે લાખો લોકોને કોરોના પોઝિટિવ લાગુ પડતો જાય છે. તેમાં પણ ઇંગ્લેન્ડમાં ફેલાયેલ મહા ભયાનક નવા કોરોના વાયરસે વિશ્વભરમાં મોટો આતંક અને ફફડાટ સર્જી દીધો છે

(9:19 am IST)